મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

ઝારખંડમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય: આખું અઠવાડિયું વરસાદની શક્યતા

રાજ્યમાં દરરોજ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

નવી દિલ્હી : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય છે અને આગામી 7 દિવસ સુધી સતત વરસાદ પડી શકે છે. રાજ્યમાં દરરોજ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 20 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

(12:09 pm IST)