મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

દિલ્હી એઈમ્સ હોસ્પિટલના ૯ મા માળે ભયાનક આગ લાગી: ૨૦ બંબા સ્થળ પર

આજે મોડી રાત્રે મળતી માહિતી મુજબ દિલ્હીની  એઈમ્સ હોસ્પિટલની બિલ્ડિંગના ૯ મા માળે આગ  શરૂ થઈ છે.  જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.  સમાચારો અનુસાર, અત્યાર સુધીમાં ૨૦ ફાયર ટેન્ડર સ્થળ પર ધસી ગયા છે.

(12:38 am IST)