News of Monday, 17th June 2019
બંગાળમાં ડોકટરો પછી શિક્ષકોનો વિરોધ પ્રદર્શનઃ ૭ વર્ષથી નથી વધ્યું વેતન
પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ડોકટરોની હડતાળ વચ્ચ્ે શિક્ષકોએ પણ સાત વર્ષથી વેતન ન વધવાને લઇ રાજય સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૃ કરી દીધો છે. શિક્ષકોએ પોલીસની બેેરીકેન્ડીંગ પણ તોડવાની કોશિષ કરી જેના પછી એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.
(12:15 am IST)