મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

ગૌતમ ગંભીરની નવી ઈનીંગ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે નવી ઈનીંગનો પ્રારંભ કર્યો હતો. ભાજપની ટીકીટ ઉપરથી દિલ્હી લોકસભાની બેઠક ઉપર જીત મેળવનાર ગંભીરે આજે સાંસદ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.

(4:28 pm IST)