મુખ્ય સમાચાર
News of Saturday, 16th May 2020

મોડીરાત્રે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : કૉન્ટૅઈન્મેન્ટ વિસ્તારમાં 200 થી 250 લોકોનું ટોળું બહાર નીકળ્યું : ક્લસ્ટર કરાયેલ વિસ્તારના પતરાઓ તોડી પાડ્યા : પોલીસના ઉચ્ચ અધિકારીઓ ,ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડ્યો : ભારે પથ્થરમારો : પોલીસની ગાડીઓના કાચ તોડ્યા : પોલીસનો લાઠીચાર્જ : ટીયરગેસના સેલ છોડાયા: બે ફાયરિંગ કર્યાના પણ અહેવાલ :પોલીસના ઘાડે ઘાડા ઉતારી દેવાયા : મોટેભાગે સ્થિતિ નિયંત્રણમાં કરી લેવાઈ

(12:28 am IST)