મુખ્ય સમાચાર
News of Friday, 17th May 2019

એનઆઇએ અધિકારી હોવાનું નાટક કરવા પર શખ્સની અટકાયતઃ પહેલા પણ જેલ જઇ ચૂકયો છે

એનઆઇએ ( રાષ્ટ્રીય તપાસ એજન્સી ) ની સાથે કામ કરવાવાળા પોલીસ અધિકારી હોવાનું નાટક કરવાના આરોપમાં એક પૂર્વ સૈનિકના પુત્રને હૈદરાબાદમાં અટકાયતમાં લીધો છે. રપ વર્ષીય આ શખ્સ  પહેલા પણ અલગ અલગ જગ્યાએ આઇપીએસ અધિકારી  વાયુસેના અધિકારી અને એનઆઇએ કમાડેન્ટ હોવાનુ નાટક કરી જેલ જઇ ચુકયો છે.

(12:24 am IST)