મુખ્ય સમાચાર
News of Friday, 17th May 2019

હનીટ્રેપમાં ફસાવી સેનાની અંગત સૂચના લીક કરનાર આરોપી કલાર્કની ધરપકડ

     સોશ્યલ મીડિયા પર હની ટ્રેપમાં ફસાવી એક મહિલાથી ખાનગી  સૂચના લીક કરવાના આરોપમાં મધ્યપ્રદેશના ઇન્દોર જીલ્લામાં  હાજર સેનાના એક ર૮ વર્ષીય કલાર્કની ધરપકડ કરવામાં આવી છે. ખુફીયા એજન્સીઓને શક છે આ સુચનાઓ પાકિસ્તાન સુધી પહોંચી રહી હતી અને આના બદલામાં પૈસા પણ આપવામાં આવ્યા હતા.

(12:19 am IST)