News of Thursday, 17th May 2018
એસબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડરોમાં 40 ટકાનો જબરો વધારો
નવી દિલ્હી: દેશભરમાં ક્રેડીટ કાર્ડ ધારકોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહયો છે જે રીતે હવે ડીજીટલ કરન્સી વાપરવા પર સરકાર ભાર આપી રહી છે તેને લઇને હવે ક્રેડીટ કાર્ડ ધારકોમાં વધારો થવા પામ્યો છે.દેશમાં હાલ એસબીઆઇ કાર્ડ હોલ્ડરોમાં 40 ટકા જેટલો વધારો થયો છે..
એસબીઆઇ કંપની ના કાર્ડ ધારકોમાં ફેબ્રુઆરી સુધીમાં 6 મીલીયન ધારકો બની ચૂક્યા છે.. CAGR ના રીપ્રોટ પ્રમાણે એસબીઆઇ કાર્ડ ધારકોમાં 40 ટકા નો વધારો સામે આવ્યો છે
(11:16 pm IST)