મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

હાથમાંથી સરકી ગયેલ બાજી અને હતાશ-નિરાશ કોંગી નેતાઓના વિરોધ દેખાવો....

હેતાશ-નિરાશ- થાકી ગયેલા કોંગી નેતાઓએ આજે સવારે બેંગાલુરૂ વિધાનસભાના પગથીયે બેસી ભાજપના બી.એસ. યેદીયુરપ્યાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા તેનો વિરોધ કર્યો હતો. તસ્વીરમાં ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, મલ્લિાકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપલ અને કોંગ્રસના પૂર્વ મુખ્યમંત્રી  સિધ્ધાર મૈયા તથા જેડીએસનાં સુપ્રિમો અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા પણ જોડાયા હતા

(3:49 pm IST)