News of Thursday, 17th May 2018
હવે ભાજપ દ્વારા ઓપરેશન પંજાબ ?
નવી દિલ્હી : કર્ણાટકમાં યેન કેન પ્રકારે કોંગ્રેસનો ઘડો લાડવો કરી સતા ખુંચવી લીધા પછી ભાજપના દિગ્જોના ટાર્ગેટ ઉપર હવે કોંગ્રેસ પાસે બચેલા એક માત્ર મોટા રાજય 'પંજાબ' ઉપર નજર હોવાનું અને ટુંક સમયમાં '' ખેલ'' પાડી દેવાનો તેવું ચર્ચાઇ રહયુ છે. કોઇપણ સમયે પંજાબ હવે રાહુલ અને સોનિયા ગાંધીના હાથમાંથી સરકી જશે તેવું દેશના જાણીતા ડેટા એનાલીસ્ટ જી. પ્રધાને ટવીટ કરી જણાવ્યું છે.
(11:30 am IST)