મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

ટ્રેનના ડબ્‍બામાં મહિલાઓની સલામતી માટે રેલવે તંત્ર દ્વારા પેનિક બટનની સુવિધાઃ બટન દબાવતાની સાથે જ સુરક્ષા ટીમ પહોંચી જશે

નવી દિલ્‍હીઃ મહિલાઓને સમ્માન આપવા મુદ્દે રેવલે ડિપોર્ટમેન્ટ દ્વારા ખાસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. મહિલા મુસાફરો માટે ટ્રેન સફર સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેવલે સતત પ્રયાસો કરી રહ્યું છે, જેને ધ્યાને રાખી રેલવે દ્વારા કોચમાં પેનિક બટનની સેવા શરૂ કરવામાં આવશે.  મહિલાઓને સમ્માન આપવા મુદ્દે રેવલે ડિપોર્ટમેન્ટ દ્વારા ખાસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. મહિલા મુસાફરો માટે ટ્રેન સફર સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેવલે સતત પ્રયાસો કરી રહ્યું છે, જેને ધ્યાને રાખી રેલવે દ્વારા કોચમાં પેનિક બટનની સેવા શરૂ કરવામાં આવશે.

મહિલાઓને સમ્માન આપવા મુદ્દે રેવલે ડિપોર્ટમેન્ટ દ્વારા ખાસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. મહિલા મુસાફરો માટે ટ્રેન સફર સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેવલે સતત પ્રયાસો કરી રહ્યું છે, જેને ધ્યાને રાખી રેલવે દ્વારા કોચમાં પેનિક બટનની સેવા શરૂ કરવામાં આવશે.

 ટ્રેનમાં મહિલાઓની છેડતી અને અન્ય મુશ્કેલીઓનું રેલવેએ સમાધાન શોધી લીધું છે. રેલવે મંત્રાલય દ્વારા હવે દરેક કોચમાં એક પેનિક બટન લગાવવામાં આવશે, જેને મુસીબતના સમયમાં દબાવવાથી કોચમાં તુરંત મદદ મળી જશે.  ટ્રેનમાં મહિલાઓની છેડતી અને અન્ય મુશ્કેલીઓનું રેલવેએ સમાધાન શોધી લીધું છે. રેલવે મંત્રાલય દ્વારા હવે દરેક કોચમાં એક પેનિક બટન લગાવવામાં આવશે, જેને મુસીબતના સમયમાં દબાવવાથી કોચમાં તુરંત મદદ મળી જશે.

ટ્રેનમાં મહિલાઓની છેડતી અને અન્ય મુશ્કેલીઓનું રેલવેએ સમાધાન શોધી લીધું છે. રેલવે મંત્રાલય દ્વારા હવે દરેક કોચમાં એક પેનિક બટન લગાવવામાં આવશે, જેને મુસીબતના સમયમાં દબાવવાથી કોચમાં તુરંત મદદ મળી જશે.

 નેશનલ ઇન્સ્યોરન્સ રેલવેના પીઆરઓ સંજય યાદવે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મહિલાઓ સાથે હિંસા તથા છેડતીની ઘટનાઓ વધી રહી છે, જેને પહોંચી વળતા માટે પેનિક બટન લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ડબ્બામાં લગાવવામાં આવેલા પેનિક બટનને ગાર્ડના કોચ સાથે લિંક કરવામાં આવશે. આ પેનિક બટન કોચમાં લાગેલા ઇલેક્ટ્રિક સ્વિચ ઉપર લગાવવા આવશે, જેથી જરૂર પડ્યે મહિલાઓને ઝડપથી સુવિધા મળી શકે.  નેશનલ ઇન્સ્યોરન્સ રેલવેના પીઆરઓ સંજય યાદવે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મહિલાઓ સાથે હિંસા તથા છેડતીની ઘટનાઓ વધી રહી છે, જેને પહોંચી વળતા માટે પેનિક બટન લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ડબ્બામાં લગાવવામાં આવેલા પેનિક બટનને ગાર્ડના કોચ સાથે લિંક કરવામાં આવશે. આ પેનિક બટન કોચમાં લાગેલા ઇલેક્ટ્રિક સ્વિચ ઉપર લગાવવા આવશે, જેથી જરૂર પડ્યે મહિલાઓને ઝડપથી સુવિધા મળી શકે.

નેશનલ ઇન્સ્યોરન્સ રેલવેના પીઆરઓ સંજય યાદવે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મહિલાઓ સાથે હિંસા તથા છેડતીની ઘટનાઓ વધી રહી છે, જેને પહોંચી વળતા માટે પેનિક બટન લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ડબ્બામાં લગાવવામાં આવેલા પેનિક બટનને ગાર્ડના કોચ સાથે લિંક કરવામાં આવશે. આ પેનિક બટન કોચમાં લાગેલા ઇલેક્ટ્રિક સ્વિચ ઉપર લગાવવા આવશે, જેથી જરૂર પડ્યે મહિલાઓને ઝડપથી સુવિધા મળી શકે.

 કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓના કોચને વચ્ચે મૂકવાની તૈયારી ચાલી રહી છે, ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલા લેવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી, સૂત્રોનું કહેવું છે કે આ કમિટીએ પણ ટ્રેનમાં પેનિક બટનના નિયમને મંજૂરી આપી દીધી છે.  કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓના કોચને વચ્ચે મૂકવાની તૈયારી ચાલી રહી છે, ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલા લેવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી, સૂત્રોનું કહેવું છે કે આ કમિટીએ પણ ટ્રેનમાં પેનિક બટનના નિયમને મંજૂરી આપી દીધી છે.

કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓના કોચને વચ્ચે મૂકવાની તૈયારી ચાલી રહી છે, ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલા લેવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી, સૂત્રોનું કહેવું છે કે આ કમિટીએ પણ ટ્રેનમાં પેનિક બટનના નિયમને મંજૂરી આપી દીધી છે.

 રિપોર્ટ પ્રમાણે આ બદલાવ અર્ધશહેરી અને લાંબા અંતરની ટ્રેનોમાં કરવામાં આવશે, ભારતીય રેલવે વર્ષ 2018માં મહિલાઓની સુરક્ષા માટે સમર્પિત કરવા ઇચ્છે છે. આ અભિયાન હેઠળ પગલા લેવામાં આવી રહ્યાં છે.  રિપોર્ટ પ્રમાણે આ બદલાવ અર્ધશહેરી અને લાંબા અંતરની ટ્રેનોમાં કરવામાં આવશે, ભારતીય રેલવે વર્ષ 2018માં મહિલાઓની સુરક્ષા માટે સમર્પિત કરવા ઇચ્છે છે. આ અભિયાન હેઠળ પગલા લેવામાં આવી રહ્યાં છે.

રિપોર્ટ પ્રમાણે આ બદલાવ અર્ધશહેરી અને લાંબા અંતરની ટ્રેનોમાં કરવામાં આવશે, ભારતીય રેલવે વર્ષ 2018માં મહિલાઓની સુરક્ષા માટે સમર્પિત કરવા ઇચ્છે છે. આ અભિયાન હેઠળ પગલા લેવામાં આવી રહ્યાં છે.

 રેલવેના આ ડબ્બામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી શકે છે, સાથે સુરક્ષાના તમામ સંસાધનો લગાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.  રેલવેના આ ડબ્બામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી શકે છે, સાથે સુરક્ષાના તમામ સંસાધનો લગાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

રેલવેના આ ડબ્બામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી શકે છે, સાથે સુરક્ષાના તમામ સંસાધનો લગાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.

 જો કે હાલ એ નક્કી નથી કે મહિલાઓના કોચને ગુલાબી રંગથી જ રંગવામાં આવશે, જો કે આવું કરવામાં આવી શકે છે કારણ કે રેલવે મહિલાઓને ગમતા રંગથી તેને રંગવાનો વિચાર કરી રહી છે.  જો કે હાલ એ નક્કી નથી કે મહિલાઓના કોચને ગુલાબી રંગથી જ રંગવામાં આવશે, જો કે આવું કરવામાં આવી શકે છે કારણ કે રેલવે મહિલાઓને ગમતા રંગથી તેને રંગવાનો વિચાર કરી રહી છે.

જો કે હાલ એ નક્કી નથી કે મહિલાઓના કોચને ગુલાબી રંગથી જ રંગવામાં આવશે, જો કે આવું કરવામાં આવી શકે છે કારણ કે રેલવે મહિલાઓને ગમતા રંગથી તેને રંગવાનો વિચાર કરી રહી છે.

 મહિલા કોચ ટ્રેનના છેલ્લે લગાવવામાં આવે છે, જેનાથી ઘણીવાર આ કોચ અંધારામાં ઉભા રહે છે, જેનો લાભ ઉઠાવી મહિલાઓ સાથે અનિશ્ચનીય ઘટનાઓ બને છે, આથી મહિલાઓ પણ છેલ્લા ડબ્બામાં બેસવાનું ટાળે છે. જેને ધ્યાને રાખી રેલવેએ નક્કી કર્યું છે કે મહિલાઓના ડબ્બા ટ્રેનમાં વચ્ચે મૂકવામાં આવશે.  મહિલા કોચ ટ્રેનના છેલ્લે લગાવવામાં આવે છે, જેનાથી ઘણીવાર આ કોચ અંધારામાં ઉભા રહે છે, જેનો લાભ ઉઠાવી મહિલાઓ સાથે અનિશ્ચનીય ઘટનાઓ બને છે, આથી મહિલાઓ પણ છેલ્લા ડબ્બામાં બેસવાનું ટાળે છે. જેને ધ્યાને રાખી રેલવેએ નક્કી કર્યું છે કે મહિલાઓના ડબ્બા ટ્રેનમાં વચ્ચે મૂકવામાં આવશે.

મહિલા કોચ ટ્રેનના છેલ્લે લગાવવામાં આવે છે, જેનાથી ઘણીવાર આ કોચ અંધારામાં ઉભા રહે છે, જેનો લાભ ઉઠાવી મહિલાઓ સાથે અનિશ્ચનીય ઘટનાઓ બને છે, આથી મહિલાઓ પણ છેલ્લા ડબ્બામાં બેસવાનું ટાળે છે. જેને ધ્યાને રાખી રેલવેએ નક્કી કર્યું છે કે મહિલાઓના ડબ્બા ટ્રેનમાં વચ્ચે મૂકવામાં આવશે.

(12:00 am IST)