મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

૬૩ હજાર કેસો સાથે મહારાષ્ટ્ર દેશમાં કોરોના કેસમાં સતત પ્રથમ નંબરે

ઉત્તર પ્રદેશ ૨૭ હજાર અને દિલ્હી ૧૯ હજાર કેસ સાથે મોખરે રહેલ છે : પુણે ૧૧ હજાર અને મુંબઈ ૮૮૨૫: ગુજરાતમાં ૯ હજાર એ આંક પહોંચવા આવ્યો : એમપી ૧૧ હજાર, કર્ણાટક ૧૪ હજાર અને છત્તીસગઢ ૧૫ હજાર કેસ સાથે હાહાકાર મચાવે છે

મહારાષ્ટ્ર    :    ૬૩,૭૨૯

ઉત્તરપ્રદેશ  :    ૨૭,૩૬૦

દિલ્હી       :    ૧૯,૪૮૬

છત્તીસગઢ  :    ૧૫,૦૩૨

કર્ણાટક      :    ૧૪,૮૫૯

મધ્યપ્રદેશ  :    ૧૧,૦૪૫

પુણે         :    ૧૧,૦૪૫

કેરળ        :    ૧૦,૦૩૧

બેંગ્લોર      :    ૯,૯૧૭

ગુજરાત     :    ૮,૯૨૦

મુંબઈ       :    ૮,૮૩૯

તામિલનાડુ :    ૮,૪૪૯

રાજસ્થાન   :    ૭,૩૫૯

પ. બંગાળ  :    ૬,૯૧૦

લખનૌ      :    ૬,૫૯૮

નાગપુર     :    ૬,૩૯૫

હરિયાણા    :    ૬,૨૭૭

બિહાર       :    ૬,૨૫૩

આંધ્રપ્રદેશ  :    ૬,૦૯૬

પંજાબ      :    ૩,૮૯૧

ઝારખંડ     :    ૩,૮૪૩

તેલંગણા    :    ૩,૮૪૦

ઓડીશા     :    ૩,૧૦૮

અમદાવાદ  :    ૨,૮૪૨

ચેન્નાઇ      :    ૨,૬૩૬

ઉત્તરાખંડ    :    ૨,૪૦૨

ગુડગાંવ     :    ૧,૯૧૯

કોલકતા     :    ૧,૮૪૪

ભોપાલ     :    ૧,૬૮૧

ઈન્દોર      :    ૧,૬૭૯

સુરત       :    ૧,૫૨૨

જયપુર      :    ૧,૨૦૧

જમ્મુ કાશ્મીર    :        ૧,૧૪૪

ગોવા       :    ૯૨૭

હિમાચલ પ્રદેશ  :        ૮૪૨

રાજકોટ     :    ૭૦૭

આસામ     :    ૫૭૩

પુડ્ડુચેરી      :    ૫૩૧

હૈદ્રાબાદ     :    ૫૦૫

ચંદીગઢ     :    ૪૮૧

વડોદરા     :    ૪૨૯

ન્યુઝ ફર્સ્ટ

ભારતમાં ૨૪ કલાકમાં  ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ

અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર  કોરોનાના નવા કેસ નોંધાયા : સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો : ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે

ભારત         :     ૨,૩૪,૬૯૨નવા કેસો

અમેરીકા       :     ૮૧,૭૭૩ નવા કેસો

બ્રાઝીલ        :     ૭૬,૨૪૯ નવા કેસો

ફ્રાન્સ          :     ૩૬,૪૪૨ નવા કેસો

જર્મની         :     ૨૧,૯૩૪ નવા કેસો

ઈટલી         :     ૧૫,૯૪૩ નવા કેસો

કેનેડા          :     ૯,૩૪૬ નવા કેસો

રશિયા         :     ૮,૯૯૫ નવા કેસો

જાપાન        :     ૪,૫૭૬ નવા કેસો

બેલ્જીયમ      :     ૩,૯૯૩ નવા કેસો

ઈંગ્લેન્ડ        :     ૨,૫૯૬ નવા કેસો

યુએઈ         :     ૧,૮૪૩ નવા કેસો

સાઉદી અરેબીયા     :   ૯૬૪ નવા કેસો

સાઉથ કોરીયા :     ૬૭૨ નવા કેસો

હોંગકોંગ       :     ૧૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૧૪ નવા કેસ

ચીન           :     ૧૧ નવા કેસ

ભારતમાં કોરોના કાળ બની ત્રાટકયો : ૨૪ કલાકમાં ૨ લાખ ૩૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા

નવા કેસો      :     ૨,૩૪,૬૯૨

નવા મૃત્યુ     :     ૧,૩૪૧

કુલ કોરોના કેસો     :   ૧,૪૫,૨૬,૬૦૯

એકટીવ કેસો   :     ૧૬,૭૯,૭૪૦

કુલ સાજા થયા      :   ૧,૨૬,૭૨,૨૨૦

કુલ મૃત્યુ       :     ૧,૭૫,૬૪૯

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૪,૯૫,૩૯૭

કુલ ટેસ્ટ       :     ૨૬,૪૯,૭૨,૦૨૨

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૧,૯૯,૩૭,૬૪૧

૨૪ કલાકમાં   :     ૩૦,૦૪,૫૪૪

પેલો ડોઝ      :     ૨૨,૯૬,૦૦૮

બીજો ડોઝ     :     ૭,૦૮,૫૩૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :     ૩,૨૩,૦૫,૯૧૨ કેસો

ભારત         :     ૧,૪૫,૨૬,૬૦૯  કેસો

બ્રાઝીલ        :     ૧,૩૮,૩૪,૩૪૨ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(4:02 pm IST)