મુખ્ય સમાચાર
News of Tuesday, 17th April 2018

સુશીલકુમાર શિંદે અને ચિદમ્બરમે ભગવો આતંક શબ્દ વાપર્યો હતો

રાહુલે 'કટ્ટર હિન્દુ લશ્કર' શબ્દ વાપરી તોયબાથી ખતરનાક ગણાવ્યું હતું

કોંગ્રેસનો ભાંડો ફુટયોઃ ભાજપે વીડીયો જાહેર કર્યોઃ પી.ચિદમ્બરમ અને સુશીલકુમાર શિંદેએ ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ કર્યો હતોઃ રાહુલ ગાંધીએ 'કટ્ટર હિન્દુ લશ્કર' શબ્દો વાપર્યા હતાઃ હિન્દુ લશ્કરને લશ્કરે તોયબાથી પણ ખતરનાક ગણાવ્યું હતું ર૦૦૯ ના દિવસે અમેરીકી રાજદુતને ટેલીગ્રામ મોકલીને કરી હતી

(3:53 pm IST)