મુખ્ય સમાચાર
News of Saturday, 17th March 2018

સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવનાર દક્ષિણની ફિલ્મ અભિનેત્રી પ્રિયા પ્રકાશ બાદ હવે ચાઇનીઝ રિપોર્ટર લીયાંગ શિંગાગીનીનો વીડિયો વાયરલ

બેઈઝિંગઃ પ્રિયા પ્રકાશ બાદ ચાઈનીઝ રિપોર્ટર લીયાંગ શિંયાગીનીનો વીડિયો વાઈરલ થયો છે. ચીનની ચાઈના નેશનલ પીપીલ કોંગ્રેસની એન્યુલ મીટિંગમાં ફાઈનાન્સ ન્યૂઝ સર્વિસ યીચાઈ મીડિયાની રિપોર્ટર લીયાંગના ચકળવકળ થતા ડોરા વાઈલ થયા છે. આ મીટીંગમાં એક પત્રકારે પૂછેલા પ્રશ્ન વખતે લીયાંગ પોતાની આંખોથી અજબ ઈશારા કરી રહી છે આ વીડિયો વિશ્વભરમાં વાઈરલ થયો છે. અને ટ્વીટર ઉપર પણ ટ્રેન્ડ હતો.

(9:46 am IST)