મુખ્ય સમાચાર
News of Saturday, 17th February 2018

રાહુલે કોંગ્રેસ કાર્ય સમિતીનો ભંગ કરી નવી 'સંચાલન સમિતી' બનાવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીની સૌથી મોટી નીતિ નિર્ધારક સંસ્થા 'કોંગ્રેસ કાર્ય સમિતી'નો ભંગ કરી એક નવી ૩૪ સભ્યોની 'સંચાલન' સમિતી બનાવી : આ સમિતી માર્ચમાં પ્રસ્તાવિત પાર્ટી મહાઅધિવેશનનો કાર્યક્રમ નક્કિ કરશે જેમાં અધ્યક્ષ સ્થાને રાહુલ ગાંધીની ચુંટણીને મંજૂરી મળશે : જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધી પણ સામેલ થશે

 

(1:38 pm IST)