News of Wednesday, 17th January 2018
અમદાવાદમાં ઈઝરાયલી વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત
અમદાવાદમાં ભારત અને ઈઝરાયલના વડાપ્રધાને આજે સવારે આવી પહોંચ્યા હતા. પહેલા નરેન્દ્રભાઈ આવેલા અને પછી નેતન્યાહૂ દંપતિ આવી પહોંચતા નરેન્દ્રભાઈએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. અત્યારે લખાય છે ત્યારે અમદાવાદમાં એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો ૭ કિ.મી. નો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે.
(12:26 pm IST)