મુખ્ય સમાચાર
News of Monday, 16th December 2019

જામિયા પાસે પ્રદર્શન કવર કરી રહેલ પત્રકારો સાથે મારપીટ થઇઃ હોસ્‍પિટલમાં ચાલી રહ્યો છે ઇલાજ

            જામિયા-મિલિયા ઇસ્‍લામીયા યુનિવર્સિટી પાસે સોમવારના પ્રદર્શનનું કવરેજ કરી રહેલ ન્‍યુઝ એજન્‍સી એએનઆઇના પત્રકાર ઉજજવલ રોય અને કેમેરામેન સરબતજીતસિંહ સાથે થોડા લોકોએ મારપીટ કરી હતી.

            હાલમાં બંનેને નજીકની હોલી ફેમિલી  હોીસ્‍પટલમાં ભરતી કરતી કરવામાં આવ્‍યા છે. રવિવારના પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલ લાઠીચાર્જ વિરૂદ્ધ સોમવારના પ્રદર્શન થઇ રહ્યું છે.

જામિયા મિલિયા ઇસ્‍લામિયા મેટ્રો સ્‍ટેશનના બધા દરવાજા થયા બંધ સ્‍ટેશનથી પસાર થનારી ટ્રેન રોકાશે પણ નહી.

(11:26 pm IST)