News of Monday, 16th December 2019
૧૧ વર્ષ પહેલા એકસ બોયફ્રેન્ડનું લિંગ કાપવા પર મહિલાને ૧૦ વર્ષની જેલઃ રૂ. બે લાખનો દંડ
મૈસુરૂમાં ૧૧ વર્ષ પહેલા એક ડેન્ટીસ્ટ (૪પ) ને પૂર્વપ્રેમીનું લિંગ કાપવા બદલ ૧૦ વર્ષની સજા અને રૂ. ર લાખનો દંડ ફટકારાયો છે.
મહિલાએ આ હુમલો બોયફ્રેન્ડ દ્વારા બીજી મહિલા સાથે લગ્ન કર્યા બાદ કર્યો હતો. એમણે પીડિતને જયુસમા દર્દનિવારક દવા ભેળવી પિવડાવી અને પછી આ હરકતને અજામ આપ્યો.
મહિલાએ પીડિતને કહ્યું હતું કે તે એનું અંગ પાછું નહી આપે.
(10:26 pm IST)