News of Tuesday, 16th November 2021
ડિસેમ્બરના અંત ભાગમાં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થશે
નવી દિલ્હી : ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ચૂંટણીપંચ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરે તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ)
(1:02 am IST)