News of Saturday, 16th November 2019
અજબ આદિત્યનાથની ગજબ સરકારઃ યૂપીના મંત્રી દ્વારા સીઓને ધમકાવવા પર કોંગ્રેસની સટાસટી
ઉતરપ્રદેશની મંત્રી સ્વાતિસિંહ દ્વારા ઓડિયોમાં બિલ્ડર પર એફઆઇઆરને લઇ લખનૌની પોલીસ અફસરને ધમકવવા બદલ કોંગ્રેસ પ્રવકતા રણદિપ સુરજેવાલાએ ટવિટ કર્યુ છે કે અજબ આદિત્યનાથની ગજબ સરકાર.
એમણે લખ્યું સાફ છે કે મામલો મંત્રી સુધી સીમીત નથી. મુખ્યમંત્રી અપરાધીઓનો બચાવ કરી રહ્યા છે. અને મુખ્યમંત્રીની ભૂમિકાની તપાસ થાય.
(10:26 pm IST)