મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

મહીલા કર્મચારી મેટરનીટી લીવઃ ૭ અઠવાડીયાનું વેતન સરકાર ભોગવશે

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રૂ. ૧પ૦૦૦ થી વધારે પગારથી નોકરી કરતી મહિલા કર્મચારીઓની ર૬ અઠવાડીયાની મેટરનીટી લિવ દરમ્યાન ૭ અઠવાડીયાનું વેતન નોકરી દાતાઓને આપશે. મંત્રાલયના સચિવ રાકેશ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે લીવની અવધિ વધવાથી ઘણી કંપનીઓ દ્વારા મહિલાઓને કાઢી મુકવાની ફરિયાદ એમને મળી હતી.

(11:31 pm IST)