મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

બીજેપી નેમ ચેંજર, નોટ ચેંજર, ગેમ ચેંજર નહી : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીએ શુક્રવારે કહયુ બીજેપી હીસ્ટ્રી ચેંજર, નેમ ચેંજર, નોટ ચેંજર ઇન્સ્ટીયુશનલ ચેંજર છ પરંતુ ગેમ ચેન્જર નથી. મમતાના જણાવ્યા પ્રમાણે  દેશ ખતરામાં છે ની કોશીષ કરી રહી છે જાણે એમણે જ દેશન જન્મ આપ્યો હોય પરંતુ તે આઝાદી મળવાના સમે કયાંય પણ ન હતા.

(10:31 pm IST)