મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

દિલ્હી વિજીલન્સની ટીમ ઉપર જીવલેણ હુમલોઃ પોલીસવાળા ઉપર આરોપ

 નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં રણહૌલા વિસ્તારમાં ગુરૂવારે સાંજે દિલ્હી પોલીસની વિજીલન્સ ટીમ ઉપર ૫૦-૬૦ લોકોએ ઇટ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. જેમા કેટલાય પોલીસકર્મી ઘાયલ થયેલ. ઘાયલ થયેલ પોલીસ કર્મીઓએ આરોપ લગાડેલ કે આહુમલો પોલીસના જ માણસોએ કરાવ્યો હતો. ઘાયલ પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

(1:43 pm IST)