મુખ્ય સમાચાર
News of Friday, 16th November 2018

હાર્દિકના કાનમાં દિગ્ગીરાજાએ શી ફૂંક મારી?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં કલ્કિ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયેલા મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે હાર્દિક પટેલના કાનમાં એવું કંઇક કહ્યું કે પાટીદાર અનામત આંદોલનના નેતાના ચહેરા પર સ્મિત ઝળકી ઊઠયું હતું.

(11:06 am IST)