મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

મિજોરમના પૂર્વ મંત્રી ચકમા કોંગ્રેસ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા

કોંગ્રેસ નેતા અને મિજોરમના પૂર્વ મંત્રી બુદ્ધધન ચકમાએ પાર્ટીમાંથી રાજીનામું  આપ્‍યું અને તેઓએ ભાજપમા જોડાવવાની ઘોષણ કરી. ચકમાએ વિધાનસભા અધ્‍યક્ષને પણ ધારાસભાપદેથી રાજીનામું આપી દીધુ. જયારે આગામી ર૮ નવેમ્‍બરના રાજય વિધાનસભાની  ૪૦ બેઠકો પર ચૂંટણીઓ થશે.

(11:26 pm IST)