મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

NSUIના પ્રમુખ ફિરોઝખાનનું રાજીનામું: એક સ્ટુડન્ટે જાતીય શોષણનો લગાવ્યો'તો આરોપ

નવી દિલ્હી :કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્યૂડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ ફિરોઝ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એનએસયુઆઈની એક કાર્યકર્તાએ ફિરોઝ ખાન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો.

    એનએસયુઆઇના અધ્યક્ષ ફિરોઝ ખાને સોમવારે પોતાનું રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે રાજીનામાનો સ્વીકાર કર્યો છે. છત્તીસગઢની સ્ટૂડન્ટે તેના ઉપર જાતીય શોષણના આરોપો લગાવ્યા હતા.

(8:16 pm IST)