મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

નાના પાટેકરની ધરપકડ કરો :તનુશ્રી દત્તાએ પોલીસને લખ્યો પત્ર

મુંબઈ :તનુશ્રી દત્તાએ ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ નાના પાટેકર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને હવે તેણે પોલીસને પત્ર લખીને નાના પાટેકરની ધરપકડની માગણી કરી છે.

તનુશ્રીએ પોતાની ફરિયાદમાં નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, પ્રોડ્યુસર સમી સિદ્દીકી અને ડિરેક્ટર રાકેશ સારંગના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે

(4:52 pm IST)