મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

બેંગ્લોરમાં નવરાત્રી ઉત્સવઃ આરતી ઉતારતા વજુભાઈ વાળા

રાજકોટઃ. કર્ણાટકના બેંગ્લોરમાં વૈષ્ણવ સમાજ દ્વારા નલપાડ પેવેલિયન મેદાન ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયેલ છે. જેમાં રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ હાજરી આપી ભાવભેર માતાજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે રાજ્યપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી પણ હાજર રહ્યા હતા

(10:01 am IST)