મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

એનસીએલટીએ IL & FS સમૂહની કંપનીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર બ્રેક લગાવી દીધી

નેશનલ કંપની લાઅપીલ ટ્રિબ્‍યુનલ (એનસીએલટી)એ કોર્પોરેટ મામલાના મંત્રાલયની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે  IL & FS અને એમની ૩૪૮ સહાયક કંપનીઓ વિરુદ્ધ બધા પ્રકારની કાર્યવાહી પર બીજા આદેશ સુધી અટકાવી દીધેલ છે. આ મામલાની આગળની સુનાવણી ૧૩ નવેમ્‍બરના થશે. આ પહેલા એનસીએલટી એ કોર્પોરેટ મંત્રાલયની અરજી કાઢી નાખી છે.

(8:55 am IST)