મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

‘‘અબ તક છપ્‍પન'' ફિલ્‍મની ડાયરેકટર નમિતા પ્રકાશએ સ્‍ટંટ ડાયરેકટર શ્‍યામ કૌશલ પર યૌન દુર્વ્‍યવહારનો આરોપ લગાવ્‍યો

‘‘અબ તક છપ્‍પન'' ફિલ્‍મની આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર રહેલી નમિતા પ્રકાશએ એક આઉટડોર શૂટ (ર૦૦૬)માં વિકકી કૌશલના પિતા અને સ્‍ટંટ ડાયરેકટર શ્‍યામ કૌશલ પર યૌન દુર્વ્‍યવહારનો આરોપ લગાવ્‍યો છે. નમિતાએ કહ્યું  શ્‍યામ એ એમને પોતાના રૂમમાં ડ્રિંક કરાવી પ્રસ્‍તાવ મુકેલ અને જયારે એમણે ઇન્‍કાર કર્યો તો તે ફોન કાઢીને એમને જબરદસ્‍તી પોર્ન દેખાડતો હતો.

(12:00 am IST)