મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

ટિકટોકનો અમેરીકી કારોબાર ખરીદવા માટે ખુબ જ નજીક છે ઓરેકલ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે દિગ્જ ટેકનોલોજી કંપની ઓરેકલ બાઇટડાંસના સવામિત્વવાળી ટિકટોક ખરીદાવના ખુબ જ નજીક છે. આ સોદાને અમેરિકી પ્રશાસનની અનુમતિ મળ્યા પછી ઓરેકલ ટિકટોકની વિશ્વસનીય ટેકનોલોજી પ્રદાતા બની જશે. ટ્રમ્પએ ટિકટોકના અમેરિકી કારોબારની વેંચાણ માટે ર૦ સપ્ટેમ્બરની સમય સીમા રાખી છે.

(9:50 pm IST)