News of Monday, 16th September 2019
તમે ૭૪ વર્ષના થઇ રહ્યા છો, કોઇ 'પ૬' તમને નહી રોકી શકેઃ પિતાના જન્મદિવસ પર કાર્તિની ટીપ્પણી
પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમના સાંસદ પુત્ર કાર્તિ ચિદંબરમએ સોમવારના પોતાના પિતાના જન્મ દિવસના અવસર પર પત્રમા લખી જણાવેલ કે તમે ૭૪વર્ષના થઇ રહ્યા છો. અને કોઇ પ૬ આપને રોકી નહી શકે.
એમણે આગળ લખ્યુ મને વિશ્વાસ છે કે બનાવવામાં આવેલ રાજનૈતિક ડ્રામાથી ધમાકેદાર વાપસી કરશો.
(12:00 am IST)