મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

હૈદરાબાદની કોલેજએ કહ્યું લાંબી કુર્તીથી મળશે લગ્નના સારા પ્રસ્તાવઃ પૂર્વ વિદ્યાર્થીની

હૈદરાબાદની સેંટ ફ્રાંસિસ કોલેજ ફોર વિમેનની એક પૂર્વ વિદ્યાર્થીનીએ ફેસબુક પર વિડીયો શેયર કર્યો છે જેમાં મહિલા ગાર્ડસ ઘુંટણથી ઉંચા કુર્તા પહેરીને આવેલ વિદ્યાર્થીનીઓને પરિસરમાં જતા રોકી રહેલ છે.

પૂર્વ વિદ્યાર્થીનીએ કહ્યું કે કોલેજ પ્રશાસનએ કહ્યુ કે લાંબી કુર્તીથી લગ્નન સારા પ્રસ્તાવ મળશે. એમણે  લખ્યુ આને રોકવા જોઇએ આ ખરાબ છે  વિદ્યાર્થીનીઓએ સોમવારા કોલેજ બહાર દેખાવો કરશે.

(11:57 pm IST)