મુખ્ય સમાચાર
News of Monday, 16th September 2019

દિલ્હીમાં માતાએ વેચી પોતાની ૧પ વર્ષની પુત્રીઃ મહિલા આયોગએ કરાવી મુકિત

દિલ્હી મહિલા આયોગએ બતાવ્યુ છે કે પોતાની માતા દ્વારા છેલ્લા સપ્તાહે રૂ.૧ લાખમાં વેચવામાં આવી. ૧પ વર્ષીય સગીરાને રાજયના બવાનાથી મુકત કરાવવામાં આવી છે.

આયોગએ કહ્યું છોકરીની માતાએ એને એક શખ્સને સોંપી દીધેલ જે પછી છોકરી તે શખ્સને ત્યંાથીી ભાગવામાં સફળ રહી.

છોકરીને આશ્રયગૃહમાં મોકલવામા  આવી છે. મામલામા કોઇની ધરપકડ કરવામાં આવેલ નથી.

(11:01 pm IST)