News of Thursday, 16th July 2020
એનડીએના સહયોગી હનુમાન બેનીવાલનો મોટો આરોપઃ અશોક ગહલોતને સાથ આપી રહ્યા છે વસુંધરા રાજે
જયપુરઃ બીજેપીની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ હનુમાન બેનીવાલએ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પર મોટો આરોપ લગાવ્યો છે એમણે દાવો કર્યો કે વસુંધરા રાજે અશોક ગહલોતને સાથ આપી રહ્યા છે.
બેનીવાલએ ટવિટ કરી કહ્યું પૂર્વ સીએમ વસુન્ધરા રાજે અશોક ગહલોતની અલ્પયતવાળી સરકારને બચાવવા પૂરજોર પ્રયાસ કરે છે.
(10:07 pm IST)