મુખ્ય સમાચાર
News of Thursday, 16th July 2020

રાજકોટમાં સાંજે વધુ 13 રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા શહેરના કુલ કેસ 500ને પાર : છેલ્લા 24 કલાકમાં 26 કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસ નો આંક પહોચ્યો ૫૦૨ પર

હંસરાજનગર, વર્ધમાનનગર, મારૂતિનગર, હસનવાડી, લક્ષ્મીવાડી મેઈન રોડ, પર્ણકુટીર સોસાયટી અને પરસાણાનગરના 6 પુરુષ અને 7 મહિલાઓને વળગ્યો કોરોના

રાજકોટમાં સાંજે વધુ 13 રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા શહેરના કુલ કેસ 500ને પાર : છેલ્લા 24 કલાકમાં 26 કેસ નોંધાયા : કુલ પોઝિટિવ કેસ નો આંક પહોચ્યો 502 પર : હંસરાજનગર, વર્ધમાનનગર, મારૂતિનગર, હસનવાડી, લક્ષ્મીવાડી મેઈન રોડ, પર્ણકુટીર સોસાયટી અને પરસાણાનગરના 6 પુરુષ અને 7 મહિલાઓને વળગ્યો કોરોના

આજ રોજ રાજકોટ શહેરમાં બપોરે ૧૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૩ (તેર) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) નિર્મળાબેન જમનાદાસ ઘોડાસરા (૭૫/સ્ત્રી)
સરનામું : બ્લોક નં. ૩૦૨, કેસરી નંદન એપાર્ટમેન્ટ, આલાપ એવન્યુ પાછળ, રાજકોટ

(૨) જગતપ્રકાશ ભરતભાઈ કાચા (૪૩/પુરૂષ)
સરનામું : યોગીકુંજ, હંસરાજનગર શેરી નં. ૧, રેલ્વે જંકશન પાસે, રાજકોટ

(૩) પ્રીયંકા અમીશ ટંકારીયા (૩૩/સ્ત્રી)
સરનામું : બુટાઈ કૃપા, શેરી નં. ૪, શીતલ પાર્ક, બજરંગવાડી પાસે, રાજકોટ

(૪) હરીશભાઈ અંબુભાઈ પટેલ (૬૦/પુરૂષ)
સરનામું : પ્લોટ નં. ૨૪, વિવિધ કર્મચારી સોસાયટી પાર્ટ-૧, ગ્રાન્ડ સેન્ટ્રલ મોલ પાછળ, નાનામૌવા મેઈન રોડ, રાજકોટ

(૫) જ્યોત્સનાબેન ભુપતભાઈ માથુકિયા (૭૭/સ્ત્રી)
સરનામું : આદિનાથ, વર્ધમાનનગર, શેરી નં. ૯, પેલેસ રોડ, રાજકોટ

(૬) અરૂણાબેન જીતેન્દ્રભાઈ રાવલ (૪૭/સ્ત્રી)
સરનામું : પરીશ્રમ, ૨-મારૂતીનગર, એરપોર્ટ રોડ, રાજકોટ

(૭) બાબુ ગોકન (૭૫/પુરૂષ)
સરનામું : પારીજાત રેસીડેન્સી, બ્લોક નં. ૧૨૪

(૮) હિતેષ તલકશી (૪૦/પુરૂષ)
સરનામું : હસનવાડી, પીપળીયા હોલ સામે

(૯) મહેશ જીવા સોલંકી (૫૯/પુરૂષ)
સરનામું : અમરનાથ સોસાયટી શેરી નં. ૧૩, રાજકોટ

(૧૦) આરતી વનરાજ ચૌહાણ (૨૫/સ્ત્રી)
સરનામું : સમર્પણ પાર્ક શેરી નં. ૩, રેલ નગર, રાજકોટ

(૧૧) આરતી નિર્મલ મશરૂ (૩૩/સ્ત્રી)
સરનામું : પર્ણ કુટીર સોસાયટી-૧, અમીન માર્ગ, રાજકોટ

(૧૨) ઈશ્વરલાલ તહલરામ (૬૭/પુરૂષ)
સરનામું : જામનગર રોડ, પરસાણા નગર, રાજકોટ

(૧૩) સંગીતા પ્રવિણ ઘડુસીયા (૪૧/સ્ત્રી)
સરનામું : લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ 

--------------------------------------
રાજકોટ શહેરના કુલ કેસની વિગત

કુલ કેસ : ૫૦૨
સારવાર હેઠળ : ૨૩૪

(5:51 pm IST)