મુખ્ય સમાચાર
News of Thursday, 16th July 2020

જમ્મુ-કાશ્મીરઃ સોપોરમાં બીજેપી નેતા અને નગરપાલિકા સમિતિના જલગામના ઉપાધ્યક્ષનુ અપહરણ

જમ્મુ-કાશ્મીરમાં બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં બીજેપી નેતા અને નગરપાલિકા સમિતિના જલગામના ઉપાધ્યક્ષ મેહરાજ દીન મલ્લાનુ આજ સવારે અજ્ઞાન વ્યકિતએ અપહરણ કર્યુ પોલીસએ તલાશી અભિયાન શરૂ કર્યુ છે.

(8:26 am IST)