દેશમાં કોરોના વિદાય ભણી
ભારતમાં કોરોના લગભગ કંટ્રોલમાં : નવા કેસોમાં ઘટાડો નોંધાતો જાય છે : રીકવરી રેટ ૯૫.૮૦% : પોઝીટીવીટી રેટ ઘટીને ૫%એ પહોંચ્યો
સૌથી વધુ કેરળમાં ૧૨૨૪૬ કેસ નોંધાયા : ત્યારબાદ તામિલનાડુમાં ૧૧૮૦૫ કેસ : મહારાષ્ટ્રમાં તો કોરોના ભાગ્યો નવા ૯૩૫૦ કેસ નોંધાયા : કર્ણાટક ૫૦૪૧ કેસ : પશ્ચિમ બંગાળ ૩૨૬૮ કેસ : જમ્મુ કાશ્મીર ૭૧૫ કેસઃ બિહાર ૪૧૦ કેસ : પુડ્ડુચેરી ૩૫૫ કેસ : ગુજરાત ૩૫૨ કેસ : હિમાચલ પ્રદેશ ૩૨૧ કેસ : ઉત્તરપ્રદેશ ૨૭૦ કેસ : મધ્યપ્રદેશ ૨૨૪ કેસ : દિલ્હી ૨૨૮ કેસ : રાજસ્થાન ૧૭૨ કેસઃ ભોપાલ ૮૩ કેસ : જયપુર ૪૫ કેસ : વડોદરા ૨૯ કેસ : રાજકોટ ૨૨ કેસ : લખનૌ ૧૯ કેસ : ગુડગાંવ ૧૨ કેસ નોંધાયા
કેરળ : ૧૨,૨૪૬
તમિલનાડુ : ૧૧,૮૦૫
મહારાષ્ટ્ર : ૯,૩૫૦
આંધ્રપ્રદેશ : ૫,૭૪૧
કર્ણાટક : ૫,૦૪૧
આસામ : ૩,૪૧૫
ઓડિશા : ૩,૪૦૫
પશ્ચિમ બંગાળ : ૩,૨૬૮
તેલંગાણા : ૧,૫૫૬
બેંગ્લો : ૯૮૫
મણિપુર : ૭૮૫
પુણે : ૭૫૪
જમ્મુ કાશ્મીર : ૭૧૫
પંજાબ : ૬૨૮
છત્તીસગઢ : ૬૦૯
મુંબઇ : ૫૭૫
મેઘાલય : ૪૫૦
બિહાર : ૪૧૦
કોલકાતા : ૩૭૦
પુડ્ડુચેરી : ૩૫૫
ગુજરાત : ૩૫૨
ગોવા : ૩૨૭
હિમાચલ પ્રદેશ : ૩૨૧
ઉત્તરાખંડ : ૨૭૪
ઉત્તરપ્રદેશ ર્ી: ૨૭૦
ચેન્નાઈ : ૨૬૭
હરિયાણા : ૨૨૮
દિલ્હી : ૨૨૮
મધ્યપ્રદેશ : ૨૨૪
ઝારખંડ : ૧૮૪
હૈદરાબાદ : ૧૮૨
રાજસ્થાન : ૧૭૨
ભોપાલ : ૮૩
અમદાવાદ : ૪૮
સુરત : ૪૮
ઇન્દોર : ૪૭
જયપુર : ૪૫
ચંડીગઢ : ૪૦
વડોદરા : ૨૯
રાજકોટ : ૨૨
લખનૌ : ૧૯
ગુડગાંવ : ૧૨
ન્યુઝ ફર્સ્ટ
ભારતમાંથી ધીમે ધીમે ગાયબ થતો કોરોના
બ્રાઝીલમાં કોરોનાનો ભયંકર ફૂંફાળા સાથે ઉંચી કૂદ : નવા ૮૮૯૯૨ કેસ નોંધાયા : ભારત ૬૨૨૨૬ કેસ સાથે બીજા ક્રમે ૧,૦૭,૬૨૮ દર્દીઓ સાજા થયા : ૨૫૪૨ મૃત્યુ નોંધાયા : એકટીવ કેસ ઘટીને ૮,૬૫,૪૩૨ થયા
રશિયા ૧૪૧૮૫ કેસ : અમેરીકા ૧૨૧૧૦ કેસ : ઈંગ્લેન્ડ ૭૬૭૩ કેસ : સાઉદી અરેબીયા ૧૨૬૯ કેસ : જર્મની ૧૧૦૨ કેસ : બેલ્જીયમ ૨૪૧ કેસ : ચીન ૨૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૦ કેસ : હોંગકોંગ ૨ નવા કેસ
અમેરીકામાં પોઝીટીવીટી રેટ ૨% થયો : ૧૭૧૧૩ દર્દીઓ હોસ્પિટલમાં: ૪૩૪૧ દર્દીઓ આઈસીયુમાં અને નવા મૃત્યુ ૪૧૭ નોંધાયા
બ્રાઝિલ : ૮૮,૯૯૨ નવા કેસ
ભારત : ૬૨,૨૨૬ નવા કેસ
રશિયા : ૧૪,૧૮૫ નવા કેસ
યુએસએ : ૧૨,૧૧૦ નવા કેસ
ઇંગ્લેંડ : ૭,૬૭૩ નવા કેસ
ફ્રાંન્સ : ૩,૨૩૫ નવા કેસ
શ્રીલંકા : ૨,૩૩૪ નવા કેસ
યુએઈ : ૨,૧૨૭ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૨૬૯ નવો કેસ
ઇટાલી : ૧,૨૫૫ નવા કેસ
જર્મની : ૧,૧૦૨ નવા કેસ
જાપાન : ૯૩૬ નવા કેસ
કેનેડા : ૮૦૮ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૩૭૪ નવા કેસ
બેલ્જિયમ : ૨૪૧ નવા કેસ
ચીન : ૨૦ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૦ નવા કેસ
હોંગકોંગ : ૨ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૬૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા
નવા કેસો : ૬૨,૨૨૪ કેસો
નવા મૃત્યુ : ૨,૫૪૨
સાજા થયા : ૧,૦૭,૬૨૮
કુલ કોરોના કેસો : ૨,૯૬,૩૩,૦૧૫
એકટીવ કેસો : ૮,૬૫,૪૩૨
કુલ સાજા થયા : ૨,૮૩,૮૮,૧૦૦
કુલ મૃત્યુ : ૩,૭૯,૫૭૩
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૯,૩૦,૯૮૭
કુલ ટેસ્ટ : ૩૮,૩૩,૦૬,૯૭૧
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૨૬,૧૯,૭૨,૦૧૪
૨૪ કલાકમાં : ૨૮, ૦૦,૪૪૮
પેલો ડોઝ : ૨૪,૦૨,૮૪૨
બીજો ડોઝ : ૩,૯૭,૬૧૬
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧૨,૧૧૦
પોઝીટીવીટી રેટ : ૨%
હોસ્પિટલમાં : ૧૭,૧૧૩
આઈસીયુમાં : ૪,૩૪૧
નવા મૃત્યુ : ૪૧૭
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૪૩,૫૧,૭૧૫ કેસો
ભારત : ૨,૯૬,૩૩,૧૦૫ કેસો
બ્રાઝીલ : ૧,૭૫,૪૩,૮૫૩ કેસો
ન્યુઝ ફર્સ્ટ