વિશ્વમાં ૨૪ કલાકમાં કુલ કેસો ૫૦ હજારથી પણ નીચે : સૌથી વધુ ઈટાલીમાં ૪૦૭૫૭ કેસ : ત્યારબાદ દક્ષિણ કોરીયામાં ૩૭ હજાર કેસ : દેશમાં ફરી એકવાર કોરોનાએ પકડી રફતારઃ ધીમી ગતિએ વધતાં કેસોએ વધાર્યું તંત્રનું ટેન્શન : ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧૫૭ કેસઃ ૧૯,૫૦૦ એક્ટિવ કેસઃ ૨૬ના મોત
કોરોના અચાનક ગાયબ થઈ ગયો?
ઉત્તર કોરિયા : ૩,૯૨,૯૩૦ નવા કેસો
તાઈવાન : ૬૮,૭૬૯ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૪૨,૧૭૧ નવા કેસો
જાપાન : ૩૮,૬૨૭ નવા કેસો
ઇટાલી : ૨૭,૧૬૨ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૨૫,૪૩૪ નવા કેસો
ફ્રાન્સ : ૨૨,૮૪૪ નવા કેસો
યુએસએ : ૨૨,૭૯૭ નવા કેસો
ન્યુ યોર્ક : ૮,૫૪૪ નવા કેસો
બ્રાઝિલ : ૬,૨૯૬ નવા કેસો
થાઈલેન્ડ : ૬,૦૯૪ નવા કેસો
ન્યુઝીલેન્ડ : ૫,૮૨૮ નવા કેસો
જર્મની : ૫,૭૧૭ નવા કેસો
રશિયા : ૪,૯૫૬ નવા કેસો
દક્ષિણ આફ્રિકા : ૪,૩૪૪ નવા કેસો
ન્યુ જર્સી : ૩,૯૭૫ નવા કેસો
સિંગાપોર : ૨,૬૫૧ નવા કેસો
ટેક્સાસ : ૨,૪૩૦ નવા કેસો
ભારત : ૨,૨૦૨ નવા કેસો
વિયેતનામ : ૧,૫૯૪ નવા કેસો
કેનેડા : ૧,૫૬૪ નવા કેસો
ચીન : ૧,૨૧૬ નવા કેસો
શાંઘાઈ : ૯૩૮ નવા કેસો
સાઉદી અરેબિયા : ૪૩૧ નવા કેસો
યુએઈ : ૩૨૩ નવા કેસો
હોંગકોંગ : ૨૫૯ નવા કેસો
પોલેન્ડ : ૧૩૯ નવા કેસો
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૨ કેસ નોંધાયા
નવા કેસો : ૨,૨૦૨ કેસો
કુલ કોરોના કેસો : ૪,૩૧,૩૩,૮૦૧
૨૪ કલાકમાં ટેસ્ટ : ૨,૯૭,૨૪૨
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૮,૪૨,૩૦,૮૨૯ કેસો
ભારત : ૪,૩૧,૩૩,૮૦૧ કેસો
બ્રાઝીલ : ૩,૦૬,૮૮,૩૯૦ કેસો