મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

રત્નાગીરીમાં કલાકોથી ભારે વરસાદ ચાલુ: ખૂબ નુકશાન: શહેરમાં અંધારપટ: મકાનો ઉપર વૃક્ષો ખાબકે છે

મહારાષ્ટ્ના ગુહાગર, રત્નાગીરીમાં છેલ્લા કેટલાક કલાકોથી તોફાની પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે.  ઘરો ઉપર વૃક્ષો પડી ગયા છે.  સવારથી વીજળી નથી, બધે અંધારું છે.  પરિસ્થિતિ ખૂબ જ ખરાબ લાગે છે, આવતીકાલે  નુકસાનનો અંદાજ  જાણવા મળી શકશે.

 

(9:57 pm IST)