News of Sunday, 16th May 2021
હાલની બન્ને વેકસીન કોરોના વાયરસના નવા સ્ટ્રેન બી.1.617 સામે માત્ર ૫૦ ટકા જ એન્ટીબોડી પેદા કરી શકે છે: નવી મુસીબત
નવી દિલ્હી : કોરોનાવાયરસ સામે ખૂબ જ અસરકારક બનેલી કોવિશિલ્ડ વેક્સિન અને કો-વેકસીન નવા કોરોના વાયરસના સ્ટ્રેન બી.1.617 સામે માત્ર ૫૦ ટકા જ એન્ટીબોડી પેદા કરી શકે છે તેવું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈ.સી.એમ.આર.)ના વૈજ્ઞાનિકોને જોવા મળ્યું છે.
(12:46 am IST)