મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

અંતે વોટ્સએપે નમતું જોખ્યું: નવી પોલીસી નહિ સ્વીકારનાર તમામ યુ ઝરને પણ હાલના તમામ ફીચર રાબેતા મુજબ જ મળશે

 

ફોટો વોટ્સએપ

નવી દિલ્હી : ફેસબુકની માલિકીના વોટ્સએપે અંતે તમામ દ્વિધા  ઉપર ફુલ સ્ટોપ મૂકી દેતા જાહેર કર્યું છે કે જે લોકો વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી સાથે સંમત નહીં થાય તેઓ વોટ્સએપના એક પણ ફીચરની સવલતો ગુમાવશે નહીં

(12:45 am IST)