મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જજ લોકુર ફિજીની સુપ્રીમ કોર્ટમાં નિયુકત થયા

         સુપ્રીમ કોર્ટથી સેવા નિવૃત જસ્ટીસ મદન બી. લોકુરની નિયુકતી ફિજીની સુપ્રીમ કોર્ટની આપ્રવાસન સમિતિના ન્યાયાધીશ  તરીકે થઇ છે. ૧પ ઓગસ્ટના પદભાર ગ્રહણ કર્યા પછી લોકુર ૩ વર્ષ આ પદ પર રહેશે. રિપોર્ટ મુજબ એમને સેવા નિવૃતિ વાળા દિવસથી જ ફિજીની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ  તરફથી આ પ્રસ્તાવ મળ્યો હતો.

(11:50 pm IST)