મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

ન ખાઉંગા ન ખાને દૂંગા પર ચર્ચામા મોદીથી હારીશ તો રાજનીતિ છોડી દઇશઃ સિદ્ધુ

         કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું છે કે રાહુલજી મોટી ચીજ છે હું નરેન્દ્ર મોદીને  ના ખાઉંગા, ના ખાને દુંગા પર ચર્ચા કરવાની ચૂનૌતી આપી છે. જો હુ હારી જાઉં તો હંમેશા માટે રાજનીતી છોડી દઇશ. એમણે આગળ કહ્યંુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તોપ છે જયારે તે ખુદ એક-૪૭ છે.

(11:43 pm IST)