મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

બિહારી શખ્સના પુત્રને મલયાલમ મિડીયમમાં ૧૦માં ધોરણના બધા વિષયમાં મળ્યો A+ ગ્રેડ

         કેરળમાં બિહારના પ્રવાસી મજુર ભુટો સાજીદના પુત્ર મોહમ્મદ દિલશાદને મલયાલમ મીડીયમની ૧૦ મા ધોરણની પરીક્ષામાં બધા વિષયમાં A+ ગ્રેડ હાંસલ કરી પોતાની સ્કૂલમા ટોપ રહ્યા છે. જયારે કોંગ્રેસ સાંસદ શશી થરૂરએ ફેસબુક પર વિદ્યાર્થીની ખબર શેયર કરતા લખ્યુ છે દિલ છૂ લેને વાલી કહાની.

(11:43 pm IST)