મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

વર્જિનીટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહારાષ્ટ્રમાં પરિવારનો સામાજિક બહિષ્કાર

         થાણા ( મહારાષ્ટ્ર ) મા કંજરભાટ સમુદાયના એક પરિવારએ નવવિવાહીતઓના વર્જિનીટી ટેસ્ટની પ્રથાનો વિરોધ કરવા પર સામાજિક બહિષ્કાર કરવાને લઇ પોલીસમા઼ ફરીયાદ કરી છે. પરિવારના જણાવ્યા પ્રમાણે એક વર્ષા પહેલા જાત પંચાયત એ એમનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. જયારે પોલીસે ૪ લોકો સામે કેસ દાખલ કર્ર્યો છે.

(10:58 pm IST)