News of Thursday, 16th May 2019
રમકડાવાળી પિસ્તોલ સાથે પકડાઇ ગયો : ર દશકામાં ૧૦૦ કાર ચોરનાર દિલ્હીનો શખ્સ
દિલ્લી પોલીસએ બે દશકામાં ૧૦૦ કાર ચોરી કરવાને લઇને વોન્ટેડ ૪૦ વર્ષીય કુણાલ સહિત બે લોકોની ધરપકડ કરી છે. ૩ પોલીસ કર્મીઓને લોખંડના સળિયાથી ઘાયલ કરી એકને કુણાલએ રમકડાવાળી પિસ્તોલથી ડરાવેલ પોલીસે એને દબોચી લીધો.
(10:57 pm IST)