મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

૧રમું પાસ શખ્સએ ટ્રાવેલ વેબસાઇટને છેતરી : ચુકવણું કર્યા વગર ૧પ૦૦ એર ટીકીટ બુક કરાવી નાખી

        મધ્યપ્રદેશના દતિયાથી એક ર૭ વર્ષીય શખ્સએ ઓછામાં ઓછી ૪ ટ્રાવેલ વેબસાઇટને ચૂનો લગાવી ૧પ૦૦ થી વધારે એર ટીકીટ કોઇપણ જાતનું ચુકવણું કર્યા વગર બુક કરાવવાને લઇ ધરપકડ કરી છે. આવુ કરતા  ૧ર મું પાસ આરોપી રાજપ્રતાપ પરમારએ વિતેલા બે વર્ષમાં લગભગ ર કરોડની કમાણી કરી.

(10:56 pm IST)