મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

આરોપ સાબિત કરો નહી તો ઢસડીને જેલ લઇ જઇશું : પીએમના મુર્તિવાળા આરોપ પર મમતા આક્રમક

        ટીએમસીના ગુંડા દ્વારા વિદ્યાસાગરની મૂર્તિ તોડવાના  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આરોપ પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગૂરૂવારના કહ્યું આપને શરમ આવવી જોઇએ. ઝુઠા આરોપ સાબીત કરો નહી તો અમે આપને ઘસડીને જેલ લઇ જશુ. એમણે કહ્યું અમારી પાસે પુરાવો છે અને કહે છે કે આ બધુ ટીએમસીએ કર્યુ.

(10:54 pm IST)