મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

અંગ્રેજીના શબ્દકોશમાં ''મોદીલાઇ'' નામનો એક શબ્દ જોડાયોઃ રાહુલ ગાંધી

         કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના ટવિટર પર એક સ્ક્રીન શોટ શેયર કરતા કહ્યું કે અંગ્રેજીના શબ્દકોષમાં મોદીલાઇ નામનો એક શબ્દ જોડાયો એમણે કહ્યું અંગ્રેજી શબ્દકોશમાં નવો શબ્દ સામેલ થયો છે. આમા જોડાયેલ સ્નેપશોટ શેયર કરી રહ્યો છુ. સ્ક્રીન શોટમાં મોદીલાઇના અનેક અર્થ અને પરિભાષા નજરે આવે છે.

(10:16 pm IST)